Udemy
    •  
    •  
    •  
    •  
    •  
    •  
    •  
    •  
Turn what you know into an opportunity and reach millions around the world.
Learn More
Your cart is empty.
Keep shopping
પેરેન્ટ્સ ની માટે બાળકોની એકાગ્રતા વધારવા દસ સરળ ઉપાયો
Rating: 4.4 out of 5(5 ratings)
127 students

પેરેન્ટ્સ ની માટે બાળકોની એકાગ્રતા વધારવા દસ સરળ ઉપાયો

Ten easy steps to enhance the concentration of preschoolers (Gujarati )( પેરેન્ટ્સ એન્ડ પ્રિસ્કૂલ ટીચર્સ' ની માટે)
Created byJignna Patel
Last updated 10/2021
Gujarati

What you'll learn

  • બાળકો (4 થી 8 વર્ષ) માટે એકાગ્રતા કૌશલ્ય વિશે મૂળભૂત બાબતો
  • બાળકો ની એકાગ્રતા વધારવા માટે મહત્વપૂર્ણ ટેવો ની સમજ
  • ઉંઘ અને એકાગ્રતા કૌશલ્ય (concentration skills) નો પરસ્પર સંબંધ
  • શું ભૂખ નો એકાગ્રતા કૌશલ્ય (concentration skills) સાથે સંબંધ છે?
  • સ્ક્રીન સમય (screen time) v/s એકાગ્રતા કૌશલ્ય (concentration skills)
  • સૂક્ષ્મ શ્વાસ લેવાની કસરત (Micro breathing exercise) અને એકાગ્રતા કૌશલ્ય (concentration skills)
  • એકાગ્રતા કૌશલ્ય (concentration skills) વધારવા માટે અનુકૂળ વાતાવરણ

Course content

1 section14 lectures38m total length
  • બાળક અને એકાગ્રતા1:01
  • બાળકો માટે એકાગ્રતા (concentration) શું છે ?1:45
  • આદતો દ્વારા એકાગ્રતા કૌશલ્ય (concentration skills) કેવી રીતે વધારવું ભાગ ૧3:08
  • આદતો દ્વારા એકાગ્રતા કૌશલ્ય (concentration skills) કેવી રીતે વધારવું ભાગ ૨0:56
  • આદતો દ્વારા એકાગ્રતા કૌશલ્ય (concentration skills) કેવી રીતે વધારવું ભાગ ૩2:07
  • ઉંઘ અને એકાગ્રતા કૌશલ્ય(concentration skills) નો પરસ્પર સંબંધ2:37
  • શું ભૂખનો એકાગ્રતા કૌશલ્ય(concentration skills) સાથે સંબંધ છે?1:53
  • સ્ક્રીન સમય (screen time) v/s એકાગ્રતા કૌશલ્ય(concentration skills)3:10
  • સૂક્ષ્મ શ્વાસ લેવાની કસરત (Micro breathing exercise) અને એકાગ્રતા કૌશલ્ય6:14
  • એકાગ્રતા કૌશલ્ય(concentration skills) વધારવા માટે અનુકૂળ વાતાવરણ ભાગ ૧3:16
  • એકાગ્રતા કૌશલ્ય(concentration skills) વધારવા માટે અનુકૂળ વાતાવરણ ભાગ ૨2:57
  • એકાગ્રતા કૌશલ્ય(concentration skills) વધારવા માટે અનુકૂળ વાતાવરણ ભાગ ૩3:33
  • એકાગ્રતા કૌશલ્ય(concentration skills) વધારવા માટે અનુકૂળ વાતાવરણ ભાગ ૪4:23
  • અભ્યાસક્રમનો સારાંશ (Let's summarize)1:39

Requirements

  • વિચારો સાથે પ્રયોગ કરવાની ઇચ્છા
  • ખુલ્લું મન અને ધીરજ

Description

વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે ધ્યાન કેન્દ્રિત રહેવાની (concentration skills) ની ક્ષમતા વ્યક્તિની ભાવિ સફળતાનું મહત્વનું પરિબળ છે

સ્ટીવ જોબ્સ અને  બિલ ગેટ્સ જેવા ઘણા પ્રભાવશાળી અને ભારે સફળ લોકોએ concentration skills વધારવાની શક્તિ પર ભાર મૂક્યો છે.

આપણે જાણીએ છીએ કે concentration  આપણા બધા માટે અનિવાર્ય skills છે અને concentration skills ની 4 થી 8 વર્ષની ઉંમર  બાળકો માટે વધારે જરૂરી છે કારણ કે મોટાભાગની આદતો આ ઉંમરે મળે છે.

આ કોર્સ (course) મુખ્યત્વે એવા માતા -પિતા માટે છે કે જેમના 4 થી 8 ના બાળકો છે અને જેઓ તેમના બાળકની concentration skills વધારવા આતુર છે.

આપણે ઘણીવાર આપણી સમસ્યાઓના ખૂબ જ જટિલ ઉપાયો શોધવાનો પ્રયાસ કરીએ છીએ અને અમલમાં સરળ લાગતા ઉપાયો ને અવગણીએ છીએ.

આ કોર્સ દ્વારા, હું 4 થી 8 વર્ષની ઉંમર ના બાળકની concentration skills  ને વધારવા માટે અને અમલ કરવા માટે સરળ  ઉપાયો આપવા માંગુ છું. મેં એવી ટીપ્સ કાળજીપૂર્વક પસંદ કરી છે જે અમલમાં મૂકવા માટે સરળ છે અને તેને મુખ્યત્વે માતા પિતા દ્વારા અમલમાં લાવવાની જરૂર છે.

આ કોર્સ કદાચ તમારા બાળકની કાર્યક્ષમતાને સમજવા અને વધારવા માટે, વધુ સમય અને પ્રયત્નો કરવા માટે, તેમજ તમને પ્રેરણા આપવા એક પગથિયા તરીકે કામ કરશે.

ચાલો concentration skills વિશે વધુ જાણવા માટે કોર્સ શરૂ કરીએ. હું તમને કોર્સમાંથી મળેલ શિક્ષણને અમલમાં મૂકવા વિનંતી કરીશ અને તમારો અભિપ્રાય  અમારી સાથે share કરજો.

મારી તમને શુભેચ્છાઓ. ચાલો તમારા બાળક ની કાર્યક્ષમતા વધારવા માટે course ની શરૂઆત કરીએ.

 

Who this course is for:

  • માતા પિતા જેઓના બાળક ની ઉંમર 4 થી 8 વર્ષની વચ્ચે છે.
  • માતાપિતા કે જેઓ બાળકના વર્તનને સમજવા આતુર હોય છે.
  • પૂર્વશાળાના શિક્ષકો (Preschool teachers)
  • બાળકોના વાલી (Children's guardian/caretaker)