MIDBRAIN ACTIVATION COURSE (GUJARATI)
What you'll learn
- યાદશક્તિમાં વધારો.
- એકાગ્રતામાં વધારો.
- આત્મવિશ્વાસમાં વધારો.
- અવલોકાન કરવાની ક્ષમતામાં વધારો.
- શારીરિક ક્ષમતામાં વધારો થાય છે.
- સર્જનાત્મક શક્તિમાં વધારો.
- વધુ સ્પષ્ટ વ્યક્ત કરવાની શૈલી અને તીવ્ર મગજ થાય છે.
- તણાવ દુર થાય છે અને અભ્યાસ સુધરે છે.
- IQ અને EQ બને વધે છે.
- ભાવનાત્મક સ્થિરતા આવે છે.
Requirements
- આ કોર્ષ માટેની જરૂરિયાતો કોર્ષના વીડિઓ માં આપેલ છે.
Description
MIDBRAIN ACTIVATION COURSE.
[મીડ્બ્રેઈન એક્ટીવેસન કોર્સ]
મીડ્બ્રેઈન એક્ટીવેસન શું છે?
જમણા અને ડાબા મગજ ની વચ્ચે આવેલું મધ્ય-મગજ જે જમણું તથા ડાબા મગજ ને નિયંત્રિત કરે છે. તેમજ તે અવચેતન મગજને ખોલવા માટેની ચાવી છે. તેમજ મધ્ય-મગજ યાદ શક્તિ વધારવા, તણાવને ઓછું કરવા, અને માનસિક શક્તિને જાગૃત કરવાનું કામ કરે છે. સાથે સાથે તે માનસિક ક્ષમતાને મજબુત કરે છે અને ભણતર સુધારવા માટે મદદ કરે છે.
મધ્ય-મગજ જે ખરેખર મગજનો એક નાનો ભાગ છે. જેના દ્વારા અલગ અલગ પ્રવૃતિ જેવીકે સંભાળવાની, જોવાની, મહેશુસ કરવાની અને હલનચલન કરવા જેવી દરેક પ્રવૃતિઓ પર નિયંત્રણ કક્ષ છે. જેથી મીડ્બ્રેઈન એક્ટીવેસન કોર્ષ દ્વારા મધ્ય-મગજને જાગૃત કરીને બાળકોની શીખવાની ક્ષમતા સુધારે છે , તેમજ તેની જોવાની, સંભાળવાની અને બીજી ઘણી પ્રકારની ક્ષમતાઓ જાગૃત કરવામાં ધ્યાન કેન્દ્રિત થાય છે.
કેવીરીતે મધ્ય મગજ ને જાગૃત કરી શકાય?
મીડ્બ્રેઈન ટ્રેનીંગ માટેની ઘણી પદ્ધતિઓ છે. જેમાં તમારા બાળકોની શીખવાની શક્તિને વધારવા માટે અને બાળકને સુપર કિડ્સ માં ફેરવવા માટે મદદ કરે છે અને તેમની ઉમેરના અન્ય બાળકો કરતા ઉતમ બને છે.
મીડ્બ્રેઈન ટ્રેનીંગમાં બાળકોને અલગ અલગ પ્રકાર ની પ્રવૃત્તિઓ જેમકે ધ્યાન માટેની, શારીરિક કસરત, બૌધિક કસોટી, સંગીત, ડાન્સ અને આંખના વ્યાયામ જેવી અનેક પ્રવૃતિઓ કરવા માં આવે છે. જેના દ્વારા બાળકની અંદર રહેલી ક્ષમતાઓ વિકસિત થાય છે. બાળકના જમણા અને ડાબા મગજનું સંતુલન બને છે. જે જાણવા માટે આપણે “Blind Fold Reading”, or “Blind Fold Study” જેવી પ્રવૃતિઓ કરીએ છીએ.
COURSE ના ફાયદાઓ.
•યાદશક્તિમાં વધારો.
•એકાગ્રતામાં વધારો.
•આત્મવિશ્વાસમાં વધારો.
•અવલોકાન કરવાની ક્ષમતામાં વધારો.
•શારીરિક ક્ષમતામાં વધારો થાય છે.
•સર્જનાત્મક શક્તિમાં વધારો.
•વધુ સ્પષ્ટ વ્યક્ત કરવાની શૈલી અને તીવ્ર મગજ થાય છે.
•તણાવ દુર થાય છે અને અભ્યાસ સુધરે છે.
•IQ અને EQ બને વધે છે.
•ભાવનાત્મક સ્થિરતા આવે છે.
Who this course is for:
- 5 થી 14 વર્ષના બાળકો અને વિદ્યાર્થીઓ માટેનો આ ઉપયોગી કોર્ષ છે. વાલીઓ પોતાના બાળકોને સરળતાથી આ કોર્ષ શીખવી શકે છે.
Course content
- Preview02:24
- Preview20:32
- 05:17REQUIREMENTS FOR MIDBRAIN ACTIVATION
Instructor
I am PARTH MAY.
I am an EC Engineer.
I have a consultancy which name is MIND SHAPE. I am a trainer and counselor of DMIT and Midbrain Activation.
DMIT:- It is Dermatoglyphics Multi-Intelligence Test. Which helps to find your Inerpotential and Inborn Abilities.
Midbrain Activation:- Midbrain activation is a pseudoscientific training method claiming to allow the development of blind vision and to improve memory and concentration.
I and my father have designed a course which is MIDBRAIN ACTIVATION in Gujarati language that's in the video slide format.
If any Question related to MIDBRAIN ACTIVATION COURSE must send mail to mindshape1@gmail.com I will help you.